ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેનો
બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેણે અત્યાર સુધી 105 ટેસ્ટ મેચમાં 131 સિક્સ ફટકારી છે.
બ્રેન્ડન મેક્કુલમ બીજા નંબર પર છે. તેણે 101 ટેસ્ટ રમી છે અને 107 સિક્સ ફટકારીછે.
એડમ ગિલક્રિસ્ટની વાત કરીએ તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં 96 મેચ રમીને 100 સિક્સ ફટકારી છે.
ટેસ્ટ ક્રિકેટમાં 103 મેચ રમીને ક્રિસ ગેલે કુલ 98 સિક્સ ફટકારી છે.
જેક કાલિસે ટેસ્ટ ક્રિકેટમાં 166 મેચ રમીને 97 સિક્સ ફટકારી છે.
વિરેન્દ્ર સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં 104 ટેસ્ટ મેચ રમી છે અને 91 સિક્સ ફટકારી છે.
ટિમ સાઉથીએ અત્યાર સુધી 102 ટેસ્ટ મેચમાં 89 સિક્સ ફટકારી છે.
બ્રાયન લારાએ ટેસ્ટ ક્રિકેટમાં 131 મેચ રમી છે અને કુલ 88 સિક્સ ફટકારી છે.
ક્રિસ કેર્ન્સે ટેસ્ટ ક્રિકેટમાં 62 મેચમાં 87 સિક્સ ફટકારી છે.
રોહિત શર્માએ અત્યાર સુધી 61 ટેસ્ટ મેચ રમી છે અને કુલ 87 સિક્સ ફટકારી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર