IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ટોપ-10 બેટ્સમેનો

ક્રિસ ગેલે IPLના ઈતિહાસમાં સૌથી વધુ 357 સિક્સ ફટકારી છે.

રોહિત શર્માએ IPLમાં અત્યાર સુધી 280 સિક્સ ફટકારી છે.

વિરાટ કોહલીએ IPLમાં અત્યાર સુધી 272 સિક્સ ફટકારી છે.

એમએસ ધોનીએ IPLમાં અત્યાર સુધી 252 સિક્સ ફટકારી છે.

એબી ડી વિલિયર્સે આઈપીએલમાં 251 સિક્સ ફટકારી છે.

ડેવિડ વોર્નરે IPLમાં અત્યાર સુધી 236 સિક્સ ફટકારી છે.

કિરોન પોલાર્ડે IPLમાં 223 સિક્સ ફટકારી છે.

આન્દ્રે રસેલે IPLમાં અત્યાર સુધી 209 સિક્સ ફટકારી છે.

સંજુ સેમસને IPLમાં અત્યાર સુધી 206 સિક્સ ફટકારી છે.

સુરેશ રૈનાએ IPLમાં 203 સિક્સર ફટકારી છે.