T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર બેટ્સમેનોની યાદી
T20 વર્લ્ડ કપમાં ક્રિસ ગેલે સૌથી વધુ 141 બાઉન્ડ્રી ફટકારી છે.
મહેલા જયવર્દનેએ T20 વર્લ્ડ કપમાં 136 બાઉન્ડ્રી ફટકારી છે.
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં 135 બાઉન્ડ્રી ફટકારી છે.
ડેવિડ વોર્નરે T20 વર્લ્ડ કપમાં 134 બાઉન્ડ્રી ફટકારી છે.
વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં 132 બાઉન્ડ્રી ફટકારી છે.
તિલકરત્ને દિલશાને T20 વર્લ્ડ કપમાં 121 બાઉન્ડ્રી ફટકારી છે.
જોસ બટલરે T20 વર્લ્ડ કપમાં 114 બાઉન્ડ્રી ફટકારી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર