IPLને લઈને ઉત્સાહ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની 19મી સિઝન શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ઓપનિંગ મેચ 28 માર્ચે RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
સોર્સ : google
એક જ સિઝનમાં સૌથી વધુ વખત 400 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં બીજા ક્રમે 9 વખત સુરેશ રૈના, રોહિત શર્મા, શિખર ધવન અને ડેવિડ વોર્નર છે.
સોર્સ : google
આ યાદીમાં લોકેશ રાહુલ ત્રીજા સ્થાને છે, જેણે IPLના ઇતિહાસમાં 7 વખત 400 કે તેથી વધુ રન બનાવ્યા છે.
સોર્સ : google
ચોથું સ્થાને, એબી ડી વિલિયર્સ, શ્રેયસ ઐયર અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેટ્સમેનોએ 6 વખત 400 કે તેથી વધુ રન બનાવ્યા છે.