T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
સોર્સ :
Google
વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં સૌથી વધુ 22 સદી ફટકારી છે. તે વિશ્વમાં એકમાત્ર ખેલાડી છે, જેણે T20 ક્રિકેટમાં 20થી વધુ સદી ફટકારી છે.
સોર્સ :
Google
પાકિસ્તાનના બાબર આઝમે T20 ક્રિકેટમાં અત્યાર સુધી 11 સદી ફટકારી છે.
સોર્સ :
Google
સાઉથ આફ્રિકાના રિલી રોસોએ T20 ક્રિકેટમાં 9 સદી ફટકારી છે.
સોર્સ :
Google
વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં અત્યાર સુધી 9 સદી ફટકારી છે.
સોર્સ :
Google
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે T20 ક્રિકેટમાં કુલ 9 સદી ફટકારી છે.
સોર્સ :
Google
ભારતના અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં અત્યાર સુધી 8 સદી ફટકારી છે.
સોર્સ :
Google
માઈકલ ક્લિંગરે T20 ક્રિકેટમાં 8 સદી ફટકારી છે.
સોર્સ :
Google
ફાફ ડુ પ્લેસિસે T20 ક્રિકેટમાં અત્યાર સુધી 8 સદી ફટકારી છે.
સોર્સ :
Google
એરોન ફિન્ચ, જોસ બટલર, રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલે પણ T20 ક્રિકેટમાં 8 સદી ફટકારી છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર