T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 50 પ્લસ સ્કોર કરનાર બેટ્સમેન
સોર્સ :
Google
વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 15 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે.
સોર્સ :
Google
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં 12 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે.
સોર્સ :
Google
ક્રિસ ગેલે T20 વર્લ્ડ કપમાં 9 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે, જેમાં 2 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે.
સોર્સ :
Google
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે T20 વર્લ્ડ કપમાં 8 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે.
સોર્સ :
Google
શ્રીલંકાના મહેલા જયવર્ધને T20 વર્લ્ડ કપમાં 7 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે.
સોર્સ :
Google
ઈંગ્લેન્ડના જોસ બટલરે T20 વર્લ્ડ કપમાં 6 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે.
સોર્સ :
Google
શ્રીલંકાના તિલકરત્ને દિલશાને પણ T20 વર્લ્ડ કપમાં 6 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર