T20 વર્લ્ડ કપની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
સોર્સ :
Google
T20 વર્લ્ડ કપની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમના નામે છે. તેણે 2012માં બાંગ્લાદેશ સામે 123 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
ક્રિસ ગેલ આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે 2007માં સાઉથ આફ્રિકા સામે 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
સોર્સ :
Google
ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સે 2014ના T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે અણનમ 116 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
પાકિસ્તાનના અહેમદ શહઝાદે 2014ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે અણનમ 111 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
સાઉથ આફ્રિકાના રિલી રોસોવે 2022ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 109 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
2022ના T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સે શ્રીલંકા સામે 104 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
2016ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના તમીમ ઈકબાલે ઓમાન સામે અણનમ 103 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
2021ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના જોસ બટલરે શ્રીલંકા સામે અણનમ 101 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
ભારતના સુરેશ રૈના રૈનાએ 2010ના T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે 101 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર