કોલકાતા નાઇટ રાઇડર્સનો ઓલ રાઉન્ડર સુનીલ નારાયણ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 0 પર આઉટ થયો છે.

મુંબઇ ઇન્ડિયન્સ સામે મેચમાં સુનીલ નારાયણને બુમરાહે 0 રને આઉટ કર્યો હતો

સુનીલ નારાયણ 44 વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે.

ટી-20માં સૌથી વધુ વખત ગોલ્ડન ડકનો શિકાર મામલે એલેક્સ હેલ્સ બીજા નંબર પર છે. હેલ્સ 43 વખત 0 પર આઉટ થયો છે.

અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન ગોલ્ડન ડક પર આઉટ થવા મામલે ત્રીજા નંબર પર છે. રાશિદ 42 વખત 0 પર આઉટ થયો છે.

ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પણ સૌથી વધુ વખત ગોલ્ડન ડકનો શિકાર બની ચુક્યો છે. મેક્સવેલ 31 વખત 0 પર આઉટ થયો છે.