ટેસ્ટ ક્રિકેટમાં 12 હજારથી વધુ રન કરનાર બેટ્સમેન, આ નંબર પર પહોંચ્યો જો રૂટ

સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 15921 રન બનાવ્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

રિકી પોન્ટિંગે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 13378 રન બનાવ્યા છે.

જેક કાલિસે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 13289 રન બનાવ્યા છે.

રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 13288 રન બનાવ્યા છે.

એલિસ્ટર કુકે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 12472 રન બનાવ્યા છે.

જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 12402 રન બનાવ્યા છે. રૂટે શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં 25 રન બનાવ્યા હતા. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે.

કુમાર સંગાકારાએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 12400 રન બનાવ્યા છે.