જો તમે આવતા અઠવાડિયે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો આવતા અઠવાડિયે બેંકો 3 દિવસ બંધ રહેશે.
તે જ સમયે, દેશના ઘણા રાજ્યોમાં બેંકો 9મે થી 12મે સુધી રહેશે બંધ.
શુક્રવારે નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે આ પ્રસંગે બંગાળમાં બેંકો બંધ રહેશે.
તે જ સમયે, 10-11 મે ના રોજ શનિવાર અને રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
બુદ્ધ પૂર્ણિમા 12મે ના રોજ છે.આ પ્રસંગે ભોપાલ,દેહરાદૂન, કોલકાતા, લખનવ, મુંબઈ, નવી દિલ્હી, નાગપુર અને અન્ય રાજ્યોમાં બધી બેંકો બંધ રહેશે.
રજાઓના દિવસે બેંક શાખાઓ ચોક્કસપણે બંધ રહેશે. બેંકિંગ એપ, નેટ બેંકિંગ અને ATM ધ્વારા તમારા પૈસા ઉપાડી શકાશે.