5000 બાળકોની વચ્ચે પસંદ થઈ હતી બજરંગી ભાઈજાનની 'મુન્ની'
ફિલ્મ બજરંગી ભાઈજાનની 'મુન્ની' 16 વર્ષની થઈ ગઈ છે, 3 જૂનના રોજ તેમનો જન્મ દિવસ હતો.
હર્ષાલી મલ્હોત્રાએ નાની ઉંમરમાં જ કેમેરો ફેસ કર્યો હતો.
હર્ષાલી જ્યારે 21 મહિનાની હતી ત્યારે તેણે ટીવી પર પહેલું એડવર્ટાઇઝમેન્ટ કર્યું.
5000 બાળકો વચ્ચે બજરંગી ભાઈજાનની મુન્ની માટે તે સિલેક્ટ થઈ.
ફિલ્મમાં પાકિસ્તાનથી આવેલી 'મુન્ની' બોલી શકતી નહતી.
પહેલી જ મુલાકાતમાં તેણે ભાઈજાનથી પ્રશ્ન પૂછીને તે ચોકી ગયો હતો.
હર્ષાલીએ કહ્યું હતું કે તમે મને સુપરસ્ટાર બનાવી દેશો?
આટલી નાની ઉંમરમાં તેની વાત સાંભળીને સલમાન ખાન દંગ રહી ગયો હતો.
હર્ષાલી સોશિયલ મીડિયો પર પણ ખૂબ એક્ટિવ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 34 લાખ વધું ફોલોવર્સ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર