TMKOCના બબીતાજીએ સુંદર ખીણોની ગુલાબી ચમક બતાવી, જુઓ PHOTOS
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર પોતાની રીતે મજબૂત અને રમુજી છે.
તેમજ મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીનો પણ એક અલગ ચાહક વર્ગ છે.
શાનદાર અભિનય ઉપરાંત મુનમુન પોતાની અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે.
મુનમુનને ફરવાનો ખૂબ જ શોખ છે અને તે સોશિયલ મીડિયા પર બેક ટુ બેક ફોટા શેર કરતી રહે છે, આવું ફરી એકવાર બન્યું છે.
મુનમુન આ દિવસોમાં તેની કઝાકિસ્તાન ટ્રીપનો આનંદ માણી રહી છે અને તેની કેટલીક ઝલક પણ શેર કરી છે.
જેકેટ અને ગ્લોવ્ઝમાં સજ્જ મુનમુન પરફેક્ટ વિન્ટર વાઇબ્સ તેમજ વેકેશન ગોલ્સ આપી રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર