2025 વિશે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી, આ દિવસે થશે વિશ્વનો અંત
બાબા વેંગાની આગાહી મુજબ 2025માં યુરોપમાં ભીષણ સંઘર્ષ થશે જેમાં કરોડો લોકો માર્યા જશે.
બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વિશ્વનો અંત 2025 માં શરૂ થશે. આ વર્ષ ઘણા ખરાબ સમાચાર લઈને આવશે.
બાબા વેંગાની ભવિષ્યવાણી કહે છે કે 2033 સુધીમાં પૃથ્વીના ધ્રુવો પરનો બરફ પીગળવા લાગશે જેના કારણે સમુદ્રનું સ્તર વધશે.
બાબા વેંગાના મતે 2170માં આખી દુનિયામાં દુષ્કાળ પડશે. જેના કારણે માનવ જીવન જોખમમાં મુકાશે.
વેંગાની સૌથી ખતરનાક આગાહી વર્ષ 3005 સંબંધિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પૃથ્વી અને મંગળ વચ્ચે યુદ્ધ થશે.
જેના કારણે 3797 સુધીમાં પૃથ્વી રહેવા યોગ્ય રહેશે નહીં.
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 5079માં પૃથ્વીનો અંત આવશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર