T20Iમાં યુવરાજ સિંહથી આગળ નીકળ્યો અક્ષર પટેલ
સોર્સ :
Google
ટીમ ઈન્ડિયાએ ચોથી T20Iમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પાંચ મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
સોર્સ :
Google
ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ 167 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયા માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ટીમ ઈન્ડિયાને 48 રનથી જીત મળી..
સોર્સ :
Google
ટીમ ઈન્ડિયાની જીતનો હીરો ઓલરાઉન્ડર અક્ષર પટેલ હતો, જેણે પહેલા માત્ર 11 બોલમાં 21 રન બનાવ્યા અને પછી બે ટોપ-ઓર્ડરના ખેલાડીઓની વિકેટ પણ લીધી.
સોર્સ :
Google
અક્ષરને તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો, આ સાથે તે ઓલરાઉન્ડર યુવરાજ સિંહથી આગળ નીકળી ગયો.
સોર્સ :
Google
અક્ષરે આ મેચમાં T20Iમાં આઠમી વખત 'પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ' જીત્યો હતો, જ્યારે યુવરાજ સિંહ T20Iમાં 7 વખત આ એવોર્ડ જીત્યો હતો.
સોર્સ :
Google
આટલું જ નહીં, તે હવે ભારત માટે સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ' જીતનાર ખેલાડીની યાદીમાં ચોથા ક્રમે છે.
સોર્સ :
Google
વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ 16-16 એવોર્ડ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ રોહિત શર્મા (14) બીજા ક્રમે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર