મોટિવેશનલ સ્પીકર અને એજ્યુકેટર અવધ ઓઝા AAPમાં સામેલ થયા છે. તે દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

અવધ ઓઝા IAS બનવા માંગતા હતા પણ UPSC ક્લિયર ના કરી શકતા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું.

અવધ ઓઝાએ અલ્હાબાદમાં પોતાના મિત્રની કોચિંગ ઇંસ્ટીટ્યૂટમાં ભણાવવાનું શરૂ કર્યું હતું પરંતુ વિદ્યાર્થીઓને તેમનો ભણાવવાનો અંદાજ પસંદ ના આવતા કોચિંગ છોડી દીધી હતી.

અવધ ઓઝાના ભણાવવાનો અંદાજ લોકોને પસંદ પડ્યો હતો અને લોકપ્રિયતા વધતા તેમને પોતાની યૂ ટ્યુબ ચેનલ શરૂ કરી હતી

અવધ ઓઝા સરની નેટવર્થ 11 કરોડ રૂપિયા છે.