Avneet Kaur એ પોતાની યુરોપની ટ્રીપને ફરી યાદ કરી છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની જૂની તસવીરો શેર કરતા "missing my European summer" એમ હેશટેગ આપ્યું છે.
સોર્સ : Google
ફોટોમાં Avneet બ્રેલેટ અને શોર્ટ્સ સેટમાં ફ્રેન્ચની સન લાઈટનો આનંદ માણી રહી છે, અને તેના ફિગરને બતાવી રહી છે.
સોર્સ : Google
Avneet Kaur ઉનાળાની રજાઓમાં સંપૂર્ણ સ્વપ્ન જેવું જીવન જીવી હતી, જોની તસવીરોને તે શેર કરી ફરી યાદ કરે છે.
સોર્સ : Google
Avneet એ ફ્રાન્સમાં લાલ અને સફેદ કેપ્રી કો-ઓર્ડ સેટ પણ પહેર્યો હતો. જે તેની સુંદરતાને વધારવામાં ખૂબ જ સરસ ભાગ ભજવે છે.
સોર્સ : Google
Avneet Kaur એ તેની યુરોપની ટ્રીપમાં ડ્રીમી રફલ્ડ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર પરી જેવી દેખાઈ રહી છે.
સોર્સ : Google
Avneet Kaur એ યુરોપ ટ્રીપમાં ડિઝનીલેન્ડની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેણે લવંડર કો-ઓર્ડ સેટ અને મીની માઉસ હેડબેન્ડ સાથે પોતાની સુંદરતાને વધારી હતી.
સોર્સ : Google
ડિઝનીલેન્ડમાં ભૂતપૂર્વ કલાકાર Avneet Kaur ડિઝનીની રીજકુમારીને પણ મળી હતી. તેણે ત્યાં સુભેચ્છા પણ આપી હતી.
સોર્સ : Google
Avneet Kaur તેની ઉનાળાની રજાઓમાં ફ્રાન્સના રસ્તા પર કારના બોનેટ આગળ સફેદ ડ્રેસમાં ફોટોગ્રાફી કરાવતા ખૂબ સુંદર લાગતી હતી.