ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અલ્બેનીઝે 62 વર્ષે જીવનસાથી હેડન સાથે લગ્ન કર્યા છે.
સોર્સ :
Reuters
અલ્બેનીઝના આ બીજા લગ્ન છે. તે પદ પર રહેતા લગ્ન કરનારા ઓસ્ટ્રેલિયાના પ્રથમ PM બન્યા છે.
સોર્સ :
Reuters
અલ્બેનીઝની સરકારના કેટલાક મહત્ત્વના સભ્ય આ લગ્નમાં સામેલ થયા હતા.
સોર્સ :
XX
અલ્બેનીઝના આ બીજા લગ્ન છે. પ્રથમ લગ્ન કાર્મેલ ટેબલ સાથે 2000માં કર્યા હતા. 19 વર્ષના લગ્નનો અંત 2019માં આવ્યો હતો.
સોર્સ :
Social Media
અલ્બેનીઝ કરતા 16 વર્ષ નાની હેડન સ્કૂલ ટીચરની દીકરી છે અને ખુદ સુપરએનુએશન ઇન્ડસ્ટ્રીમાં સારૂ નામ ધરાવે છે.
સોર્સ :
x
અલ્બેનીઝ અને હેડનની મુલાકાત માર્ચ 2020માં મેલબોર્નમાં એક ડિનર ઇવેન્ટમાં થઇ હતી. તે બાદ બન્નેની મિત્રતા થઇ.
સોર્સ :
x
એન્થની અલ્બેનીઝ 30 વર્ષથી સાંસદ અને વર્ષ 2022થી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન છે.
સોર્સ :
x
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર