સોનાક્ષી સિંહાની આ 8 ફિલ્મોને દર્શકોએ કરી રિજેક્ટ
ફિલ્મ 'જોકર' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.
ફિલ્મ ‘બુલેટ રાજા’ને દર્શકોએ રિજેક્ટ કરી હતી.
‘વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ દોબારા’ ફ્લોપ રહી હતી.
'એક્શન જેક્સન' દર્શકોને બિલકુલ પસંદ ન આવી
સોનાક્ષી સિન્હાની 'તેવર' બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી.
'ફોર્સ 2' બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી નથી.
'હેપ્પી ફિર ભાગ જાયેગી' કમાણીમાં નિષ્ફળ સાબિત થઈ.
'ખાનદાની શફાખાના' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર