કયા સમયે જીભ પર બિરાજે છે માં સરસ્વતી! એ સમયે આ કામ જરૂર કરો
સોર્સ : google
ઘરના વડીલો હંમેશા સારી વાત કરવાની સલાહ આપે છે અને કોઈ માટે ખરાબ બોલવાથી પણ રોકે છે.
સોર્સ : google
શાસ્ત્રો અનુસાર માં સરસ્વતી બ્રમ્હ મુહૂર્તમાં આપણી જીભ પર આવીને બિરાજે છે, તે સવારે 3થી5નો સમય હોય છે. આ સમયે ઉઠવા અને બોલતા પહેલા આપણે સાવધાન રહેવું જોઈએ
સોર્સ : google
જો આ સમયે આપણે સારુ બોલીએ તો આપણા જીવનમાં સકારાત્મક પરિણામ આવી શકે છે.
સોર્સ : google
જો આપણે નકારાત્મક બોલીએ છીએ તો આપણા જીવનમાં નકારાત્મકતા વધી શકે છે.
સોર્સ : google
જોઈએ. અને સારુ બોલવુ જોઈએ. સાથે જ આ સમયે આપણે આપણા ઈષ્ટ દેવનું નામ લેવુ જોઈએ અને મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
સોર્સ : google
આવા સમયે જો કોઈ વાત બોલવામાં આવે તો તે સત્ય થઈ શકે છે. અને તેનો સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે.