શ્વેતા તિવારીએ પ્રોફેશનલ લાઈફમાં ખૂબ નામ કમાવ્યું છે.

અભિનેત્રીનું અંગત જીવન પીડા દાયક રહ્યું છે

શ્વેતાએ માત્ર 18 વર્ષની ઉંમરમા પહેલા લગ્ન કર્યા હતાં.

તેણે પરિવાર વિરૂધ જઈને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતાં

શ્વેતા તિવારી 20 વર્ષે જ પહેલીવાર માતા બની હતી

પહેલા બાળકના જન્મના થોડા વર્ષ બાદ જ શ્વેતા અને રાજા ચૌધરના તલાક થઈ ગયાં હતાં.

ઘણાં વર્ષો સુધી સિંગલ માતા રહ્યાં બાદ અભિનેત્રીએ બીજા લગ્ન કર્યા હતાં.

. અભિનવ કોહલી સાથે તેના બીજા લગ્ન પણ થોડા વર્ષમાં તૂટી ગયાં

વર્ષ 20219માં શ્વેતા તિવારીએ બીજા પતિથી તલાક લીધા હતાં.