બોલિવૂડની ક્વીન પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અપડેટ કરતા કેટલાક ફોટો શેર કર્યા છે
ક્રુઝ પર બિકીની પહેરીને અભિનેત્રી તેના પતિ સાથે કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.
બિકીની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
દરેક તસવીરમાં પ્રિયંકાની ખાસ સ્ટાઈલ જોઈ શકાય છે.
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
વર્લ્ડ આઇકોન પ્રિયંકા ચોપરાએ દરિયાના પાણીમાં આગ લગાવી દીધી છે. અભિનેત્રીએ મરમેઇડ બનીને દરેકના દિલની ધડકન વધારી દીધી છે. લોકો આ ફોટો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે તેમની પુત્રી માલતી પણ ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે.
આ ફોટામાં પ્રિયંકા ચોપરા હસી રહી છે. એક્ટ્રેસની આ સ્ટાઇલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.