ટેસ્ટમાં SENA દેશોમાં સૌથી વધુ વખત 5 વિકેટ લેનાર એશિયન બોલર
વકાર યુનિસે SENA દેશોમાં 6 વખત ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
મુશ્તાક અહેમદે SENA દેશોમાં ટેસ્ટ ક્રિકેટમાં 6 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
ઝહીર ખાને ટેસ્ટ ક્રિકેટમાં SENA દેશોમાં 6 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
ભાગવત ચંદ્રશેખરે ટેસ્ટ ક્રિકેટમાં SENA દેશોમાં 6 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં SENA દેશોમાં 7 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
ઈમરાન ખાને ટેસ્ટ ક્રિકેટમાં SENA દેશોમાં 8 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં SENA દેશોમાં 10 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
વસિમ અકરમે ટેસ્ટ ક્રિકેટમાં SENA દેશોમાં સૌથી 11 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહ પણ તેની બરાબરી પર છે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં SENA દેશોમાં અત્યાર સુધી 11 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર