SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર, બુમરાહે બનાવ્યો નવો રેકોર્ડ
વકાર યુનુસે પાકિસ્તાન તરફથી SENA દેશોમાં કુલ 113 વિકેટ લીધી છે.
કપિલ દેવે ભારત તરફથી SENA દેશોમાં કુલ 113 વિકેટ લીધી છે.
ઝહીર ખાને ભારત તરફથી SENA દેશોમાં કુલ 119 વિકેટ લીધી છે.
મોહમ્મદ શમીએ ભારત તરફથી SENA દેશોમાં અત્યાર સુધીમાં 123 વિકેટ લીધી છે.
મુથૈયા મુરલીધરને શ્રીલંકા તરફથી SENA દેશોમાં કુલ 125 વિકેટ લીધી છે.
ઈશાંત શર્માએ ભારત તરફથી SENA દેશોમાં કુલ 130 વિકેટ લીધી છે.
અનિલ કુંબલેએ ભારત તરફથી SENA દેશોમાં કુલ 141 વિકેટ લીધી છે.
વસિમ અકરમે પાકિસ્તાન તરફથી SENA દેશોમાં કુલ 146 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહ SENA દેશોમાં સૌથી વધુ વિકેટ (150) લેનાર એશિયન બોલર બની ગયો છે. આ સાથે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
ગઈકાલે (22 જૂન) ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 5 વિકેટ લઈને બુમરાહ SENA દેશોમાં 150 વિકેટ લેનાર પહેલો એશિયન બોલર બની ગયો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર