ફેબ્રુઆરીમાં ષડાષ્ટક યોગ બનતાં 5 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય
સોર્સ :
Google
જ્યોતિષની દૃષ્ટિએ ફેબ્રુઆરી 2026 ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સોર્સ :
Google
ફેબ્રુઆરી મહિનામાં 13 ફેબ્રુઆરીએ મંગળ અને ગુરુ વચ્ચે એક ખાસ યોગ બનશે, જેને ષડાષ્ટક યોગ કહેવામાં આવે છે.
સોર્સ :
Google
મંગળને જ્યાં હિંમત, શક્તિ અને મહેનતનું પ્રતીક માનવામાં આવે છે, ત્યાં ગુરુ બુદ્ધિ, યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તથા આગળ વધવાનો માર્ગ બતાવે છે.
સોર્સ :
Google
જ્યારે આ બંને ગ્રહો એકબીજા સાથે જોડાય છે, ત્યારે અનેક લોકોના જીવનમાં મોટા ફેરફારો આવતા હોય છે.
સોર્સ :
Google
આ યોગની અસર કારકિર્દી, નાણાં, આત્મવિશ્વાસ અને પારિવારિક બાબતો પર પડી શકે છે. ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સોર્સ :
Google
મેષ રાશિના લોકો માટે આ યોગ નવી તકો લઈને આવી શકે છે. અટકેલાં કાર્યો આગળ વધી શકે છે. નોકરી કે સરકારી કામોમાં સફળતા મળવાના સંકેત છે
સોર્સ :
Google
સિંહ રાશિના જાતકો માટે આ સમય આર્થિક સુધારાનો છે. નાણાકીય નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે.
સોર્સ :
Google
વૃશ્ચિક રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળી શકે છે. જવાબદારી વધશે, પરંતુ તેની સાથે સન્માનમાં પણ વધારો થશે.
સોર્સ :
Google
ધન રાશિ માટે આ સમય શીખવા અને આગળ વધવાનો છે. અભ્યાસ, સંશોધન કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ સારા પરિણામ અને સમાચાર મળી શકે છે.
સોર્સ :
Google
કુંભ રાશિના લોકો માટે આ યોગ નવા માર્ગો ખોલી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર