અર્જુન કપૂર V/S જાન્હવી કપૂર, 4 ભાઈ-બહેનોમાં સૌથી અમીર કોણ છે?

બોની કપૂર અને મોના શૌરી કપૂરનો પુત્ર અર્જુન કપૂર 26 જૂને તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

અર્જુન કપૂર એક ફિલ્મ માટે 6 થી 7 કરોડ રૂપિયા લે છે. એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 50 થી 60 લાખ રૂપિયા લે છે.

અર્જુન કપૂરની વાર્ષિક આવક અંદાજે 10 કરોડ રૂપિયા છે.

રિપોર્ટ અનુસાર અર્જુનની કુલ સંપત્તિ 85-90 કરોડ રૂપિયા છે.

અર્જુનના ગેરેજમાં સૌથી મોંઘી કાર 2.43 કરોડ રૂપિયાની મર્સિડીઝ મેબેક છે.

અર્જુનની અસલી બહેન અંશુલા કપૂરની કુલ સંપત્તિ 10 થી 12 કરોડ રૂપિયા છે.

રિપોર્ટ અનુસાર અર્જુનની સાવકી બહેન જાન્હવીની કુલ સંપત્તિ 82 CR છે.

રિપોર્ટ અનુસાર અર્જુનની બીજી બહેન ખુશી કપૂરની કુલ સંપત્તિ રૂ. 70 CR છે.