વધુ પડતી લિપસ્ટિક લગાવવાથી થઈ શકે છે આ સમસ્યાઓ

સોર્સ : Google

લિપસ્ટિક દરેક સ્ત્રીના મેકઅપ કીટનો એક આવશ્યક ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠ અને તમારા સ્વાસ્થ્ય બંનેને નુકસાન થઈ શકે છે? ચાલો તેના ગંભીર ગેરફાયદા વિશે જાણીએ.

સોર્સ : Google

વારંવાર લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠમાંથી મોઇશ્ચર ખતમ થઈ જાય છે, જેનાથી તે ડ્રાય થઈ જાય છે અને ફાટી જાય છે.

સોર્સ : Google

કેટલીક લિપસ્ટિકમાં લીડ અને પેરાબેન્સ જેવા હાનિકારક કેમિકલ્સ હોય છે, જે એલર્જી, ખંજવાળ અથવા બળતરાનું કારણ બની શકે છે.

સોર્સ : Google

લાંબા સમય સુધી ડાર્ક લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તમારા હોઠનો કુદરતી રંગ ડાર્ક થઈ શકે છે.

સોર્સ : Google

લિપસ્ટિક લગાવીને ખાવાથી કે પાણી પીવાથી તેના કેટલાક કેમિકલ્સ તમારા શરીરમાં પ્રવેશી શકે છે, જે લાંબા ગાળે હાનિકારક હોઈ શકે છે.

સોર્સ : Google

ક્યારેક, લિપસ્ટિકના કેમિકલ્સ તમારા દાંત પર ચોંટી જાય છે, જેના કારણે તે પીળા અથવા ડાઘવાળા દેખાય છે.

સોર્સ : Google

વારંવાર એક જ લિપસ્ટિકનો સાફ કર્યા વિના ઉપયોગ કરવાથી બેક્ટેરિયા એકઠા થઈ શકે છે અને ચેપ લાગી શકે છે.

સોર્સ : Google

મેટ લિપસ્ટિક તમારા હોઠમાંથી મોઇશ્ચર ખેંચે છે, જેનાથી અને ફાટી જાય છે.

સોર્સ : Google