એપલ આઈફોન થયો વધુ સસ્તો, આ મોડેલ અહીં 40 હજાર રૂપિયાથી ઓછી કિંમતે મળશે.
જો તમે લાંબા સમયથી iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ મોંઘી કિંમતને કારણે રોકાઈ ગયા હતા, તો હવે આ તમારા માટે એક સુવર્ણ તક છે.
સામાન્ય રીતે iPhone ખરીદવો એ એક મોંઘો સોદો માનવામાં આવે છે પરંતુ હવે Appleનો લેટેસ્ટ iPhone 16e ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે.
Amazon પર આ ફોનની કિંમત પર ખૂબ જ મોટી છૂટ આપવામાં આવી રહી છે,જેના કારણે તેને ફક્ત 35 હજાર રૂપિયામાં ખરીદી શકાશે.
એપલે ફેબ્રુઆરી 2025 માં iPhone 16 સિરીઝ લોન્ચ કરી હતી અને તેના 16e મોડેલની લોન્ચ કિંમત 59,900.રૂ હતી. હવે આ ડિવાઇસ પર એમેઝોન પર 11% નું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
જો તમારી પાસે ICICI બેંક ક્રેડિટ કાર્ડ છે,તો તમને 4,000 રૂપિયાનું વધારાનું ઇન્સ્ટન્ટ Discount મળશે, એમેઝોન જૂના સ્માર્ટફોન એક્સચેન્જ કરવા પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે.
જો તમારી પાસે iPhone 12 Mini છે અને તે સારી સ્થિતિમાં છે, તો તમે તેના બદલામાં ₹14,663 સુધીનું Discount મેળવી શકો છો.
એપલ દ્વારા iPhone 16e ને નવી ડિઝાઇન અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 6.1-ઇંચનો સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જે આકર્ષક નોચ ડિઝાઇન સાથે આવે છે.
એમેઝોન પર સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા પર પણ વધારે Discount આપવામાં આવી રહ્યું છે. પરંતુ એમેઝોન પર ફોન પર 34 ટકાનું Discount આપવામાં આવી રહ્યું છે.
એમેઝોન પર Realme GT 7T પર પણ ભારે Discount આપવામાં આવી રહ્યું છે.
તમને બેંક ઑફર્સ અને એક્સચેન્જ બોનસ પણ મળશે,જે ફોનની કિંમતને વધુ ઘટાડી શકે છે.