એક્ટિંગ સિવાય આ 9 બોલિવૂડ સ્ટાર્સ કરે છે આવું કામ

અર્જુન રામપાલ પાસે 'લેપ' અને 'ધ લાઉન્જ' નામની રેસ્ટોરાં છે.

બોબી દેઓલ પાસે 'સમપ્લેસ એલ્સ' નામની રેસ્ટોરન્ટ છે.

શિલ્પા શેટ્ટીની ‘બેસ્ટિયન’ નામની રેસ્ટોરન્ટ છે.

આશા ભોંસલે પાસે 'આશા' નામની રેસ્ટોરન્ટ છે.

ચંકી પાંડેની ‘ધ એલ્બો રૂમ’ નામની રેસ્ટોરન્ટ છે.

સુનીલ શેટ્ટી પાસે ‘H2O’ નામની રેસ્ટોરન્ટ છે.

પેરિઝાદ જોરાબિયન પાસે 'ગોંડોલા' નામની રેસ્ટોરન્ટ છે.

ડીનો મોરિયા પાસે ‘ક્રેપ સ્ટેશન’ નામની રેસ્ટોરન્ટ છે.

કરણ જોહરની 'નિયોમા' નામની રેસ્ટોરન્ટ છે.