આલિયા કશ્યપે અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન પર ટિપ્પણી કરતાં કહ્યું કે, "તે સર્કસ છે"
અનંત અને રાધિકાના 12 જુલાઈના રોજના લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફંક્શન ધૂમ ધામથી ચાલી રહ્યું છે
આ લગ્નોત્સવમાં બોલિવુડના સેલેબ્સથી લઈને વિશ્વભરના સેલેબ્સ્ને આમંત્રણ આપવામાં આવ્યું હતું
તેમાં અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપને પણ કેટલાક કાર્યક્રમો માટે આમંત્રણ મળ્યું હતું
આલિયા કશ્યપે "આત્મ-સન્માન"ના કારણે હાજર ન રહેવાનું પસંદ કર્યું
આલિયાએ ઇન્સ્ટગ્રામ પર અનંત-રાધિકાના લગ્નની તુલના ''સર્કસ'' સાથે કરી હતી, વધુમાં ઉમેર્યું હતું...
મને પણ આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ મેં ના કહ્યું કારણ કે, મને વેચાવા કરતાં થોડું વધારે આત્મ-સન્માન છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર