ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારત તરફથી અંશુલ કંબોજે ડેબ્યૂ કર્યું છે.
સોર્સ :
Google
અંશુલ કંબોજને ટેસ્ટ કેપ દીપ દાસગુપ્તાએ સોપી હતી. અંશુલ ભારતનો ટેસ્ટ ખેલાડી નંબર 18 બન્યો હતો.
સોર્સ :
Google
અંશુલ કંબોજનો જન્મ હરિયાણાના કરનાલમાં 6 ડિસેમ્બર 2000માં થયો હતો.
સોર્સ :
Google
અંશુલે ઘરેલુ ક્રિકેટમાં 2022માં ડેબ્યૂ કર્યું હતું. વિજય હઝારે ટ્રોફીમાં 10 મેચમાં 17 વિકેટ ઝડપી હતી.
સોર્સ :
Google
વર્ષ 2024માં અંશુલ કંબોજને મુંબઇ ઇન્ડિયન્સે IPLમાં તક આપી હતી પરંતુ આગળની સિઝનમાં તે રિલીઝ થઇ ગયો હતો.
સોર્સ :
Google
અંશુલ કંબોજ ત્યારે છવાયો જ્યારે ઘરેલુ ક્રિકેટમાં કેરળ સામે એક ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી.
સોર્સ :
Google
IPL 2025માં અંશુલ કંબોજને ચેન્નાઇ સુપર કિંગ્સમાં તક મળી હતી અને ધોની પાસેથી ઘણુ શીખવા મળ્યું.
સોર્સ :
Google
અંશુલ કંબોજે ઘરેલુ ક્રિકેટમાં અત્યાર સુધી 24 મેચમાં 79 વિકેટ ઝડપી છે. લિસ્ટ એમાં તેના નામે 40 વિકેટ છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર