અનિલ કુંબલેની મોટી પુત્રીછે ગજબની સુંદર, હિરોઈન પણ લાગે ફીકી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બોલર અનિલ કુંબલે પોતાની અંગત જિંદગીના કારણે અવારનવાર સમાચારોમાં રહે છે.

આજે અમે તમને કુંબલેની મોટી દીકરી અરુણીનો પરિચય કરાવી રહ્યા છીએ જે ખૂબ જ શિક્ષિત અને સુંદર છે.

અરુણી કુંબલેની સાવકી દીકરી છે. કુંબલે હંમેશા અરુણીને તેના અન્ય બે બાળકોની જેમ પ્રેમ કરે છે,

વાસ્તવમાં કુંબલેનું દિલ ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી છોકરી ચેતના પર મોહી ગયું હતું.

ચેતના પરિણીત હતી પરંતુ તે પોતાના પતિથી અણબનાવ ચાલતો હતો. બંને વચ્ચે ઘણા મતભેદ હતા.

કુંબલેને મળ્યા બાદ ચેતનામાં નવી આશા જાગી, તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા.

અનિલ કુંબલે પણ દીકરી અરુણીને દત્તક લેવા માટે તૈયાર થઈ ગયો હતો. પરંતુ ચેતનાના પતિ આ ઈચ્છતા ન હતા

1998 થી 2004 સુધી, કુંબલે અને ચેતના દીકરીની કસ્ટડી માટે કોર્ટમાં લડ્યા હતા.

શરૂઆતમાં કોર્ટે અરજી ફગાવી દીધી હતી પરંતુ બાદમાં ચેતનાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો

અરુણીએ CA નો અભ્યાસ કર્યો છે અને ભરતનાટ્યમ નૃત્યની શરૂઆતની તાલીમ પણ લીધી છે.