બોડીકોન ડ્રેસમાં અનન્યાનો ફોટો શેર કરતાં કરણ જોહરે લખ્યું કે, ફોટોગ્રાફીમાં તેમનો પ્રયાસ અને હીહી લવ યુ..
અનન્યાના ચહેરાની માસુમિયત ઉપર તેના ફેન્સ ફીદા છે.
બ્લુ ચમકદાર ગાઉનમાં ગોર્જીયસ લાગી રહી છે.
પાપારાઝીઓને પણ નારાજ ન કરતાં અનન્યાએ પોઝ આપ્યા હતા
અનન્યા પાંડેએ કરણ જોહરની સ્ટુટન્ડ ઓફ ધ યર-2થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું
અનન્યા પાંડેને પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો ત્યારે પોઝ આપ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર