અનંત-રાધિકાના સંગીતમાં પ્રેગ્નેન્ટ દીપિકાથી લઈ અનેક સ્ટારનો ભરાયો મેળો
અનંત નેવી બ્લુ અને ગોલ્ડન શેરવાનીમાં જ્યારે રાધિકા મર્ચન્ટ ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે અદભૂત લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સુપરસ્ટાર સલમાન ખાને અનંતના સંગીત સમારોહમાં બ્લેક ટક્સીડો પહેરીને પ્રવેશ કર્યો હતો.
પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી ધોનીના આ સમારોહમાં સામેલ થવા આવ્યો હતો.
જ્યારે આલિયા-રણબીર અને આદિત્ય રોય કપૂરે પણ આ કાર્યક્રમનો ભાગ લીધો હતો
વિદ્યા બાલન પતિ અને ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પહોંચી હતી.
લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલ તેના બિઝનેસમેન પતિ ગૌતમ કિચલુ સાથે સંગીત સમારોહમાં હાજરી આપી હતી.
મુકેશ અંબાણીની બહેન અને અનંત અંબાણીની કાકી દીપ્તિ સલગાંવકર સંગીતમાં આવનારા પ્રથમ મહેમાનોમાં સામેલ હતા.
અનંત અંબાણીના નાની એટલે કે નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અને બહેન મમતા દલાલ સંગીત માટે NMACC પહોંચ્યા હતા.
અભિનેત્રી નેહા શર્મા અને બહેન આયેશા શર્માએ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પ્રવેશ કર્યો હતો.
NMACC ખાતે અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં ઓરી ઓરહાન અવત્રામણીએ હાજરી આપી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસ ઠાકરે માતા રશ્મિ ઠાકરે સાથે અનંત અંબાણીના સંગીત સમારોહમાં પહોંચ્યા હતા.
જાવેદ જાફરીનો પુત્ર મીઝાન જાફરી NMACCમાં જોવા મળ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર