અનંત અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાય ગયા છે. ત્યારે આજે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેડિંગ રિસેપ્શન છે. જેમાં અનેક મોંઘેરા મહેમાનો આવ્યા છે. નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પણ આવી છે.

જવાન ફિલ્મના ડાયરેક્ટર એટલી

બોલિવૂડના 'બીગ બી' અભિતાભ બચ્ચન

અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા રામભદ્રાચાર્ય પણ આવ્યા

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ

મહેન્દ્ર સિંહ ધોની પરિવાર સાથે

બાબા બાગેશ્વર અને ધ ગ્રેટ ખલી

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહિલા જયવર્દન તેની પત્ની સાથે