એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો લગ્નમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે.
'જવાન' ફિલ્મના ડિરેક્ટર એટલી પત્ની સાથે
અનંત અંબાણીના લગ્નમાં ધોની તેના પરિવાર સાથે
અભિનેત્રી દિશા પટણીએ પીળી સાડી પહેરી
અનંતના લગ્નમાં જેકી શ્રોફનો અલગ અંદાજ જોવા મળ્યો
અનંતના લગ્નમાં WWWના ચેમ્પિયન અને અભિનેતા જ્હોન સીના પણ પહોંચી ગયો
અનંતના લગ્નમાં ક્રિતી સેનને પિંક કલરની ચોલી પહેરી
સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત પણ પરિવાર સાથે પહોંચ્યા
કિંગ ખાનની પુત્રી અને પુત્ર પણ અનંત-રાધિકાના લગ્નમાં પહોંચ્યા