અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરોએ હાજરી આપી હતી. જેમાં ધોનીથી લઈને સલમાન ખાન સહિતના ઘણા સ્ટાર્સે આ ફંક્શનમાં હાજરી આપી હતી.

'સંગીત સમારોહ'માં શ્રેયસ અય્યર પણ બ્લેક આઉટફીટમાં જોવા મળ્યો હતો.

અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ધોની અને તેમની પત્ની સાક્ષી સાથે આવ્યા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ 'સંગીત સમારોહ'માં હાજરી આપવા આવ્યા હતા.

આ ઉપરાંત ચેમ્પિયન ટીમનો ખેલાડી સૂર્યકુમાર યાદવ પત્ની સાથે પહોંચ્યો હતો.

અભિનેતા સલમાન ખાન 'સંગીત સમારોહ'માં હાજરી આપવા માટે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા.