અમિત શાહે 5 ઓગસ્ટ 2025ના રોજ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી તરીકે ઇતિહાસ રચ્યો છે.

સોર્સ : GSTV

અમિત શાહે 2,258 દિવસ (આશરે 6 વર્ષ અને 68 દિવસ) સુધી આ પદ પર કામ કર્યુ છે.

સોર્સ : Facebook/Amit shah

આ સાથે જ અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના 2,256 દિવસના કાર્યકાળને પાછળ છોડી દીધો છે.

સોર્સ : Google

અમિત શાહનો ગૃહમંત્રી તરીકેનો પ્રથમ કાર્યકાળ 30 મે 2019થી 9 જૂન 2024 સુધીનો રહ્યો હતો.

સોર્સ : Google

અમિત શાહનો બીજો કાર્યકાળ 10 જૂન, 2024થી ચાલુ છે.

સોર્સ : Google

અમિત શાહે પોતાના કાર્યકાળ દરમિયાન આર્ટિકલ 370 અને 35A નાબુદ કરી, જમ્મુ કાશ્મીરનું કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કર્યું.

સોર્સ : Google

CAAનો અમલ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના શરણાર્થીઓને નાગરિકતા અપાવી.

સોર્સ : Google

અમિત શાહના કાર્યકાળમાં આતંકવાદ, નક્સલવાદ અને માઓવાદી પ્રવૃતિઓમાં ઘટાડો થયો.

સોર્સ : Google