સ્વિંમિંગ પૂલના કિનારે અમીષા પટેલનો બિકીની લુક વાયરલ
અમીષા પટેલે સોશિયલ મીડિયા પર બિકીની પોતાના ફોટો અને વીડિયો શેર કર્યા છે.
સની દેઓલ સ્ટારર ફિલ્મ ગદર 2માં સકીનાના રોલમાં અમીષાને ઘણી પ્રસિદ્ધી મળી છે.
અમીષા આ ફોટોશૂટે સોશિયલ મીડિયાનું તાપમાન હાઇ કરી દીધું છે.
સ્વિંમિંગ પૂલના કિનારે કેમેરા સામે પોઝ આપતી અમીષાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
અમીષાએ ફોટોઝને શેર કર્યા અને લખ્યું ''Summertime''
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર