Cannes 2025માં ઓફ-શોલ્ડર સ્ટોન ગાઉનમાં આલિયા ભટ્ટે દેખાડ્યો જલવો
અભિનેત્રી આલિયા ભટ્ટે પણ 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભવ્ય ડેબ્યુ કર્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કાન્સમાંથી આલિયા ભટ્ટનો બીજો લુક પણ સામે આવ્યો છે.
બીજા લુક માટે, અભિનેત્રીએ બ્લુ અરમાની પ્રિવી ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યું હતું. તેણે મેચિંગ ઇયરિંગ્સ અને ડાયમંડ રિંગ પણ પહેરી હતી.
આલિયાએ વાળમાં બ્લુ સ્ટોનનો હેડપીસ પણ પહેર્યો હતો. જો આપણે તેના મેકઅપ વિશે વાત કરીએ તો, તેણે ગ્લોસી મેકઅપ કર્યો હતો.
આલિયાનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર