આલિયા ભટ્ટે કરાવ્યું ફોટોશૂટ, આ લુકમાં લાગી પરી જેવી

આલિયા ભટ્ટે પોતાના ગ્લેમરસ લુકની ઝલક ફેન્સને બતાવી છે.

આલિયા ભટ્ટે ડિઝાઇનર સબ્યાસાચી મુખર્ચીનો ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો છે.

ગ્લેમરસ પેન્ટ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. જેમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આલિયા ભટ્ટનું પીચ અને ઓફ વ્હાઇટ કલરનું આ પેન્ટ સૂટ અત્યંત ગ્લેમરસ છે.

આલિયા ભટ્ટે આ પેન્ટ સૂટ સાથે બિકિની સ્ટાઇલ ટોપ પહેર્યું છે.

આલિયાએ ગળામાં ગોલ્ડ લોકેટવાળી ચેઇન પહેરી છે.

આલિયા ભટ્ટના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.