લક્ઝરી લાઇફ જીવે છે અજય- કાજોલ, જાણો તેની સંપત્તિ

અજય-કાજોલ હિન્દી સિનેમાની ટોપ હસ્તી છે. તે સાથે પણ ફિલ્મ કરી ચૂક્યા છે.

અજય કાજોલે વર્ષ 1999માં લગ્ન કર્યા હતાં.

કપલ 2003માં પુત્રી નિસાના માતા-પિતા બન્યા હતાં.

અજય-કાજોલનો પુત્ર યુગનો જન્મ 2010માં થયો હતો.

અજય-કાજોલનો લંડનમાં એક બંગલો છે, જેની કિંમત 54 કરોડ છે.

અજય-કાજોલની પાસે પ્રાઈવેટ જેટ છે, જેની કિંમત 84 કરોડ છે.

અજય- કાજોલની પાસે મુંબઇમાં બે ઘર છે. તેમણે બીજું ઘર 60 કરોડમાં ખરીદ્યું હતું.

અજયે 2019માં પોતાના માટે રોલ્સ રોયલ ખરીદી હતી. જેની કિંમત 6.5 કરોડ છે.

કાજોલ પાસે કાળા કલરની વોલ્વો છે, જે 88 લાખ રૂપિયાની છે.