અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. વધુ એક વખત વિદેશી પાર્સલોમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે.

પોસ્ટ ઓફિસમાં આવેલા 58 પાર્સલોમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

58 પાર્સલોમાંથી હાઇબ્રીડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો મળી આવી છે.

અમેરિકા, કેનેડા અને યુકેથી તમામ પાર્સલો અમદાવાદ પહોંચ્યા હતા.અમદાવાદ, સુરત, બરોડા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા

3.50 કરોડની કિંમતનું હાઈબ્રીડ ગાંજો, લિક્વિટી ફોર્મ અને વનસ્પતિ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યું