100% હાઇડ્રોજન ઇંધણથી ચાલતી વિશ્વની પ્રથમ કોમર્શિયલ પેસેન્જર ફેરી લોન્ચ થઈ

જે સાન ફ્રાન્સિસ્કો ફેરી બિલ્ડીંગ ખાતે લોન્ચ કરવામાં આવી

પાયલોટ પ્રોગ્રામના ભાગરૂપે આ સેવા છ મહિના માટે મફત રહેશે

આ ફેરી લગભગ 300 નોટિકલ માઈલની મુસાફરી કરી શકે છે

રિફ્યુઅલ કરવાની જરૂર પડે તે પહેલાં પણ 16 કલાક સુધી આ ફેરી કામ કરી શકે છે

આ ફેરીમાં એક સાથે 70 થી 80 પેસેન્જર સવારી કરી શકે છે