હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક હવે જુદા થઈ ગયા છે.

નતાશા અને હાર્દિકનો એક દીકરો પણ છે, જેનું નામ અગસ્ત્ય છે.

ડિવોર્સની એનાઉન્સમેન્ટ બાદ નતાશા બીજા જ દિવસે દીકરા સાથે તેના હોમટાઉન સર્બિયા જતી રહી છે.

નતાશા અને હાર્દિકના ફેન્સ તેમના પોસ્ટ પર કાયમ કોમેન્ટ કરતા રહે છે.

ડિવોર્સ પછી પણ તેમના ફેન્સ બંનેને સાથે રહેવા માટે કોમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે તો નતાશાની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાના દીકરાના કારણે હાર્દિક પાસે પાછા આવી જવાની વાત કહી દીધી છે.