ક્રિકેટ બાદ હવે આ સ્પોર્ટમાં પ્રવેશ્યો સાઈ સુદર્શન

સોર્સ : Instagram

ભારતીય ક્રિકેટર સાઈ સુદર્શને બેટને બદલે બંદૂક સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે.

સોર્સ : Instagram

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતની ટેસ્ટ ટીમનો ભાગ રહેલા સાઈ સુદર્શનનો શૂટિંગ રેન્જમાં નિશાન સાધતો જોવા મળે છે. તેણે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સોર્સ : Instagram

સાઈ સુદર્શન પણ IPL 2025માં તેના પ્રદર્શનના આધારે એશિયા કપ માટે પસંદગીની રેસમાં હતો.

સોર્સ : Instagram

પરંતુ તેને એશિયા કપની 15 સભ્યોની ટીમમાં સ્થાન નથી મળ્યું, હાલમાં તેણે ક્રિકેટથી અંતર રાખ્યું છે.

સોર્સ : Instagram

જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરેલુ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સાઈ સુદર્શનની પસંદગી થઈ શકે છે.

સોર્સ : Instagram

હાલમાં, શૂટિંગ રેન્જમાં સમય વિતાવીને, એવું લાગે છે કે સાઈ સુદર્શન પોતાની એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સોર્સ : Instagram