સતત 3 FLOP પછી અસ્થિર છે, આ સ્ટાર કિડની કારકિર્દી

બોક્સ ઓફિસ પર આ સ્ટાર કિડની હાલત ખરાબ છે. સતત ફ્લોપ ફિલ્મો આપી રહ્યો છે

આ સ્ટાર કિડ છે ટાઈગર શ્રોફ, જેની 3 ફિલ્મો સળંગ ફ્લોપ રહી છે.

ટાઈગરની હીરોપંતી 2, ગણપથ અને બડે મિયાં છોટે મિયાં ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નથી

હવે મેકર્સે ટાઈગર શ્રોફ સમક્ષ એક શરત મૂકી છે, જે ચોંકાવનારી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ ટાઇગર પર 70 ટકા ફી ઘટાડવા માટે દબાણ કર્યું છે.

30 કરોડ ફી લેનાર ટાઈગર શ્રોફને 9 કરોડ ફી લેવાની સલાહ આપવામાં આવી હતી.

4 વર્ષમાં રીલિઝ થયેલી તેની 4 મોટા બજેટની મૂવીઓ તેમની કિંમત પણ વસૂલ કરી શકી નથી.

ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ સિંઘમ અગેઈન છે, જે 15 નવેમ્બરે રિલીઝ થશે.