પ્રખ્યાત એક્ટ્રેસ કૃતિકા કામરા રિલેશનમાં છે. તેણે પોતાના સંબંધ ઉપર મહોર લગાવતા કહ્યું તે પ્રખ્યાત ક્રિકેટ હોસ્ટને ડેટ કરે છે.
સોર્સ :
google
કૃતિકાએ પોતાના સંબંધને ઈંસ્ટાગ્રામ ઓફિશિયલ કરી દીધા છે. એક્ટ્રેસે બ્રેકફાસ્ટ ડેટનો ફોટો મુકી સંબંધનો એકરાર કર્યો છે.
સોર્સ :
google
કૃતિકા કામરા કંન્ટેટ પ્રોડ્યુસર અને પ્રખ્યાત ક્રિકેટ હોસ્ટ ગૌરવ કપૂરને ડેટ કરે છે.
સોર્સ :
google
કૃતિકાએ મસ્તીભર્યા અંદાજમાં લખ્યું: '... કે સાથ બ્રેકફાસ્ટ', જે ગૌતમ કપૂરના સુપરહિટ શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ તરફનો પ્રેમાળ ઈશારો હતો.
સોર્સ :
google
કૃતિકા 37 વર્ષની છે. તેના અફેરને લઈને ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ એક્ટ્રેસ ક્યારેય એ વાતનું ધ્યાન નહોતું આપ્યું.
સોર્સ :
google
ગૌરવ 44 વર્ષનો છે. તેને પહેલા મોડલ કીરત ભટ્ટલ સાથે વર્ષ 2014માં લગ્ન થયા હતા. પરંતુ વર્ષ 2012માં છૂટાછેડા થઈ ગયા
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર