કરીના કપૂર પહેલા સૈફ અમૃતા સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો.
સૈફ અને અમૃતાના સંબંધો પણ લોકોની વચ્ચે ખૂબ ચર્ચામાં રહેતા હતા.
ચર્ચાનું કારણ અમૃતાનું સૈફ કરતા 12 વર્ષ મોટા હોવું અને બંનેના જુદા-જુદા ધર્મ હતા.
ત્યારે પણ ધર્મની દીવાલ તોડીને બંનેએ ગુપ-ચુપ રીતે લગ્ન કરી લીધા હતા.
જોકે, લગ્ન પછી હનીમૂન જતી વખતે અમૃતા એકલી અમેરિકા જતી રહી હતી.
સૈફ સાથે લગ્ન વખતે અમૃતાનું કરિયર પીક પર હતું અને કામના સિલસિલામાં પતિને મૂકીને અમૃતાએ એકલા અમેરિકા જવું યોગ્ય સમજ્યું.
તેને પૂછવા પર તેણે જણાવ્યું કે તે પોતાના પતિને હિન્દુસ્તાનમાં મૂકીને કામ માટે અહીં આવી છે.
તેણે એવું પણ કર્યું કે, તે તેને મિસ કરી રહી છે અને હવે જ્યારે ક્યાંય જશે ત્યારે સૈફની સાથે જ જશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર