ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર એક્ટિવ પ્લેયર્સ

વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટમાં 7 બેવડી સદી ફટકારી છે. તે એક્ટિવ પ્લેયર્સમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે.

કેન વિલિયમસને કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટમાં 3 બેવડી સદી ફટકારી છે.

ઈંગ્લેન્ડના જો રૂટે પણ કેપ્ટન તરીકે ટેસ્ટમાં 3 બેવડી સદી ફટકારી છે.

ન્યુઝીલેન્ડના ટોમ લાથમે કેપ્ટન તરીકે ટેસ્ટમાં એક બેવડી સદી ફટકારી છે.

કરુણારત્નેએ કેપ્ટન તરીકે શ્રીલંકા માટે એક બેવડી સદી ફટકારી છે.

સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં કેપ્ટન તરીકે એક બેવડી સદી ફટકારી છે.

જેસન હોલ્ડરે વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટમાં કેપ્ટન તરીકે એક બેવડી સદી ફટકારી છે.

મુશ્ફિકુર રહીમે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં કેપ્ટન તરીકે એક બેવડી સદી ફટકારી છે.