નિખિલ નાગેશ ભટ દ્વારા દિગ્દર્શિત એક્શન થ્રિલર 'કિલ' 5મી જુલાઈના રોજ રિલીઝ થઈ હતી

ફિલ્મે રીલીઝ થતાની સાથે જ બોલિવૂડ એક્શન ફિલ્મો માટે નવો બેંચમાર્ક સેટ કર્યો છે

ધર્મા પ્રોડક્શન્સ અને સીખ્યા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરણ જોહર અને ગુનીત મોંગા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં

રાઘવ જુયાલ અને તાન્યા માણિકતાલા અભિનીત ફિલ્મે તેના એક્શન સિક્વન્સથી પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું છે

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્મનું પ્રીમિયર થયું હતું

"કિલ" ફિલ્મે રીલીઝ થતાં જ પ્રથમ સપ્તાહમાં ₹11.36 કરોડની કમાણી કરી હતી